good night suvichar in gujarati, सोने से पहले पढ़कर आपके सारे दिन की थकान पल भर में गुम हो जाएगी।

आजकल Social Media के Time में लोग मीठी नींद के लिए good night quotes in gujarati पढ़ना खास पसंद करते हैं।

अगर आपको भी शौक है ऐसे Amazing Quotes का तो whatsapp good night suvichar in gujarati का यह अद्भुत संकलन आपके बहुत काम आएगा।

good night suvichar in gujarati | गुजराती शुभ रात्रि सन्देश

आइए good night status in gujarati पढ़ना शुरू करते हैं –

1.

 શુભ રાત્રી

Ji

Subh ratri.

 

2.

મંગલમય રાત્રી ની શુભકામના.

mangalmai ratri ni subhkamna.

 

3.

ખબર ક્યાં હતી કે રંગીન જીંદગી માં બેરંગી પણ હશે જો જીન્દગી સરસ જીવી હોય તો મહેનત પણ કરવી પડશે.

khbar kya hati k rangin zindagi ma berangin paan hase

jo zindagi saras jivi hoi to mehnat paan karvi padse.

 

4.

જે નસીબ માં હશે એ મલી ને રહેશે,

જે ની હોય તે આવી ને જતું રહેશે

He nasib ma hoi te male ,je na hoi te paachu aavi ne jati rahe.

 

5.

રાત્રે લાઈટ ની જરૂર નથી કેમ કે તું આટલી ચમકે છે

 raatre light ni jarur nai pade Kem k tu aetli chamke Che.

 

6.

સપના તો રાત્રે જ આવે છે સાહેબ,

સવારે તો ફક્ત અહેસાસ થાય છે

Sapna to raatrej aave che Saheb, savare to fakat aahesash thai Che.

 

7.

ખબર નહોતી કે જીંદગી ને સંગ મળશે,

જીવન માં પણ રંગ ભરાશે

Khabar nahati k zindagi ma saang malse zindagi ma paan raang bharashe.

 

8.

હુ સંબંધો ની શુરુઆત કરું છું સાહેબ,

ને દોસ્તી ને માન આપુ છુ

Hu sambandho ni suruvat Karu Chu, shaheb ne Dosti ne Maan aapu Chu.

 

9.

આંખ બંધ કરીને જોશો તો સ્વપ્ના માં હુ જ દેખાઈશ

Aakho bandh Kari ne juvo Sapna ma huj dekhaish.

 

10.

ઢળ્યો છે દિવસ,

કાલ તો હજી બાકી છે

Dalyo Che Divas kal to Haji baki Che.

 

11.

ધારી લઈએ એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે

Dhari laiye ana karta puchi kaise e vadhare saru….

 

12.

જો જો સાહેબ દિલ માં તો તમે છો,

ક્યારેક સ્વપ્ના માં પણ આવો

jo jo shaheb Dil ma to tamej Cho Kayarey Sapna ma pan aavjo.

 

13. 

મીઢી મીઠી નીંદર ને આવવા દો,

સુન્દર સ્વપ્ના જોવા દો

Mithi mithi nidar ne aava do sunder sapna jo va doo.

 

14.

તમેં કહો છો તું દુર છે.

અને હુ કહુ છુ તમે તો મારા દિલમાં છો.

Tame kaho Cho tu dur Che,

Ane Hu kahu Chu tame to mara Dil ma Cho.

 

15.

અંતર ની વાતો બહુ તકલીફ આપે છે,

રહી તો શકાય છે તારા વગર પણ તારી યાદો ખુબ તકલીફ આપે છે

Antar ni vaato bahu taklif aape che, rahi to sakay Che tara vagar paan TamarI yaadu khub taklif aape che.

 

16.

આંખો માં સંજોયા છે સપના ધણા પણ સપના માં તો તમેજ આવો છો

 aakho ma sanjoya Che Sapna Ghana, saheb pan sapnama to tamej Aavocho. 

 

17.

ઢંડી ઢંડી હવાઓં ચાલે છે ચાંદની એની ચમક નથી છોડતી,

રાત પડે ને મધુર મિલન થાય

dhandi dhani havao chale Che,

chandni aapni chamak nathi chodi,

Raat pade ne Madhur Milan thay.

 

18.

તને મારું શું કામ છે,

તને મારી ક્યાં ભાન છે

Tame maru su Kam Che, tame Mari kya Bhan Che

 

19.

અમે આવતા તા તમે જતાં તા,

અમને જોઈને તમે રડી શી પડયા.

aame aavtata tame jatata samne hoi tame Radi si padya.

 

20.

જો જો સાહેબ અંધારામાં રોશની ની જરૂર. ન પડે

Jo jo Saheb Andhra ma roshni ni jarur na pade.

 

21.

રાત્રે જે વહેલા સુવે ઈ સવારે વહેલા ઊઠે

raatre je vahela suve e vahela savare udhe.

 

22.

દોસ્તી ની મિસાલ કાયમ કર્વી હોય તો થોડું ગરમ ખાતાં શીખવું પડે

Dosti ni mishal kayam karvi hoi to saheb thodu gum khata shikho.

 

23.

મધુર સંગીત સાંભળવાથી આવશે મીઠી ઉંઘ.

Madhur sangeet sambharvathi aave mithi ughe.

 

24.

તારલા ની ચમક ક્યાં રેય ઓછી ન થાય,

ફક્ત ચંદ્ર એનું રુપ બદલે

Tarla ni chamak kyarey ochi na thay, fakat Chandra aanu roop badle.

 

25.


 પ્રેમ નો સાગર તુ ,પ્રીત ની ડોર તું,

તારા મધુર સંગીત થી લલચાય મન મારું

Prem no Sagar tu, prem ni door tu, Tari Madhur sangeet thi lalchay Maan maru.

 

26.

દુઃખ ઓટો અપડેટ નથી’ તોય download થી જાય. જ્યારે સુખ વાઇરસ જેવુ છે હૈગ જલ્દી થાય

dukh auto update nathi toy download thay ane Sukh virus jevu Che hang jaldi thay.

 

27.

કોઈ ને પ્રેમ કરો તો મન મુકીને ને કરજો સાહેબ

koine Prem karo to Maan muki ne karo sahaeb.

 

28.

બાળક જ્યારે નાનું હોય ને સાહેબ ત્યારે

એ ને માં ની ગોદ જ વ્હાલી લાગે

Balak jayare nanu hoi ne tyare and ma mi goodj vahali Lage Saheb.

 

29.

બાપ હોય ત્યાં સુધી જ બે ભાઈઓ વચ્ચે સંપ હોય

BAAP hoi tya sudhi beu bhai vchche samp hoi.

 

30.

જો જો સાહેબ કોઈ નું ર્હદય ના તોડતાં,

તમારૂ જ મન દુઃખી થશે

Jo jo Saheb koi nu Dil nai Tod ta tamaruj maan dukhi thase.

 

31.

એક વાર પિતા ને મિત્ર બનાવી જુઓ,

રાત્રે ‌અંધારા માં પણ તમારે પડખે ઉભા હશે

Ek vaar pita ne Mitra banavi ne jovo Saheb Raat na andhara ma paan tamare padkhe ubha hase.

 

32.

જો તમે ભગવાન પાસે કઈ માંગતા હોય અને ઈ ન મળે તો દુઃખી થઈ ની જતા ઈ તમને જે સારૂ હશે ઈ આપશે

Jo tame bhagvan pase kai mango ane e na male,

to dukhi na thaso e tamne j saru hase ek aapse.

 

33.

નાના હતા ત્યારે માં બાપ ની આંગણી પકડીને ચાલતા,

અને હવે આપણે આપણી પત્ની ની આંગણી પકડીને ચાલતા થઇ ગયાં છે

Nana hata tyare aapde aapda ma,

baap ni aangali pakdi ne chaalta,

ane have aapde aapni patni ni aangali pakdi ne chale Che.

 

34.

દુઃખ માં જે હસે છે તે કંઈક ગમ છુપાવતુ હોય છે

Dukh ma paan je hase Chee kaki gum chupavtu hoi che.

 

35.

જીંદગી નાની છે સાહેબ મસ્તી થી જીવી લ્યો

Zindagi Nani Che Saheb Masti thi jivi lo.

 

36.

દુઃખ, સુખ,હસી, ગમ, બધાં જીવન ના પહેલું છે સાહેબ એને ક્યારેય ઈગનોર ન કરતા

dukh, Sukh, hasi,gum badhai jivan na pahelu Che Saheb ane kayarey ignore nai karta.

 

37.

છે આ ખરાબ દિવસો,

સાહેબ સારા દિવસો પણ જલ્દી આવશે

Che as kharab samay Saheb,

Sara divaso pan aavse.

 

38.

સમય નું ચક્ર ચાલ્યા કરે છે,

આપણે એમાં સારા દિવસો પોરવવા પડશે

Samay nu chakra chalya kare Che,

aapde aama Sara divaso poravva padse.

 

39.

માણસ જ્યારે દેહને ત્યાં ગે ત્યાં રે ઈ આપડા અંતર મનમાં સમાય જાય છે

Manash jayare deh tyage ne saheb,

tyare e aapda antar maan ma samay jaaye.

 

40.

સાહેબ જુની જુની વાતો પકડીને ને ચાલશો તો તમે પોતા ને જ તકલીફ આપશો

Sahaeb juni juni vaato pakdine chalso to tamnej taklif aape se.

 

41.

જો સાચી દોસ્તી નિભાવી હોય તો હંમેશા દોસ્ત માટે ફ્રી થઈ જવું

jo sachi dosti nibhavi hoi to hamesha aapda dost mate free rahevu.

 

42.

તમે દિવો ક્યાં ય પણ પ્રગટાવવો પ્રકાશ ત્યાં જ થશે
Tame divo kyay pan pragtavo ujjalu tyaj malse.

 

43.

સુખી માણસો હંમેશા પોતાના જ ઉપર ભરોશો કરે છે

Sukhi manash hamesha potana upper bharoso kare che.

 

44.

દર રોજ તારા રુપ ના વખાણ કરું છું પણ તારી મીઠી મુસ્કાન ને સામે હારી જાઉં છું

Dar roj tara rup na vakhan karu chu, pan Tari mithi muskan ni saame hari jav chu.

 

45.

નીડર બની સીમા પાર બેઢી છુ હું કરું રક્ષા તારી રાત ભર

Nidar bani bethi chu hu karu raksha tari raat bhar.

 

46.

હાથ મા હાથ આપી થોડું હસી તો જુઓ

Haath ma haath aapi thodu hasi to juvo.

 

47.

અમે આપેલા ફૂલ ને તમે અસ્વિકાર કયું, તમે આપેલાં ના ને અમે નમન કર્યું

Aame aapela phool ne tame aswikar karyu,

tame aapela gha ne aame naman karyu.

 

48.

રાધા તો ગોરી છે, કાનુડો કાળો તોય બેઉ વચ્ચે પ્રીત છે .

radha to gori che kanudo kalo toy bau prit che

 

49.

માતા પિતા જો આપડી.સાથે હોય તો રોજ બેસતું વર્ષ અને જો છોકરાઓ જો હસ્તા હોય તો રોજ દિવાળી

Maata pita jo aapdi saathe hoi to roj bestu varsh ane chokarao jo hasta rahe to roj Diwali.

 

50.

જીવન માં કોઈ એક તો એવો મિત્ર હોવો જોઇએ જેને તમે તમારા મનની વાત કહી શકો.

Jivan ma koi ek Mitra hovu joiye jene tame TamarI vaat kahi sako.

 

51.

ઘર ને આંગળે દિકરી રમતી હોય ને તો સાહેબ રાત મીઠી લાગે

Ghar me aanjade dikri ramti hoi ne to saheb raat to mithij lage. 

 

52.

દિકરી તો પરી જેવી હોય છે સાહેબ,

પળ માં પરાઈ થઈ જાય છે

Dikri to pari jevi hoi che,

Pal ma parai thai jaaye.

 

53.

 કોઈ ને પણ વાઈદો કરો ને તો સાહેબ એને નિભાવી જાણજો

Koi ne pan vaydo karo ne Saheb ane nibhavi lejo.

 

54.

 દોસ્તી માં સાહેબ કોઈ નથી જોતું દિવસ કે રાત.જોવે છે ફક્ત પ્રેમ

Dosti ma nathi jotu koi divas ke raat,jove che fakat raat.

 

55.

આંખો માં આજ ભી આવે છે આંસુ,

તો પણ હું તને ભુલતો નથી

Aakho ma aashu aave che to paan hu tane bhul to nathi.

 

56.

સીમા મા રહી કોઈ અનાદર ન કરુ,

તને પ્રેમ કરું પણ સીમા ની કોઈ હદ પાર ન કરુ 

seema ma rahi koi anadar na karu,tane prem to karu par seema ni koi had par na karu.

 

57.

થાય છે મને તારો આભાસ,

કરુ હું તારી મીઠી યાદો નો અહેસાસ.

Thay Che mane taro aabhash,

karu hu tari mithi yaado no aahesash

 

58.

રાત તો રોજ પડે છે,

પણ પ્રેમ તો ક્યારેક થાય.

Raat to roj pade Che Saheb paan prem to kyarek jk thay.

 

59.

શુભ રાત્રી ના મીઠાં સ્વપ્ના લાવે તમારી જીંદગી માં ધણી આશા ઓ.

Subh ratri na mitha sapna lave tamari zindagi ma ghani aasha

 

60.

જીન્દગી તો એક ચકડોળ છે જેની ડોર તારા હાથમાં છે.

 Zindagi to ek chakdor che jeni dor tara pase che.

 

61.

ધીરે-ધીરે એવું કંઇ સમજાય છે,

જે ચુપ ચાપ લુંટાઈ જાય છે

dhire dhire aavu kaek samjay che je je chup chap lutay jai che.

 

62.

આવ કરીયે દિલ ની વાતો રાત તો બસ આજ ની જ છે

Aav kaiye dil ni vaato raat to bus aaj ni j che.

 

63.

ચુપચાપ થઇ ને બેઢી છે આ જિંદગી,

બોજ બની બેઢી છે આ જિંદગી.

Chup chap thai ne baithi che zindagi,

booj bani baithi che zindagi.

 

64.

ગુસ્સો કરશો તો તમે પસ્તાસો,

નરમ રહેશો તો હરખાશો.

gusso karso to tame pastaso,

Naram rahesho to tame harkha sho.

 

65.

 મારા કાન્હા તું કર બધા પર તારી કૃપા.

Mara kanha tu kar badha paar tari kripa.

 

66.

મીઢા બોલ થી બધાય ના મન જીતાય છે સાહેબ,

કડવા બોલ તો આખો માં આંસુ લાવે છે.

Mithi boli thi badhay nu maan jitay che saheb kadva bol to aakho ma aashu aave.

 

67.

મન ની વાત મનમાં ન રહી જાય,

તારા વિરહમાં હું રાહ જોતી ન રહી જાવ.

Maan ni vaato maan ma na rahi jai, tari virah ma hu raah joti na rahi jai.

 

68.

મધુર મીઠી લાગે વાસણી તારી,

આવે અમને મીઠી નિંદર રોજ રાત્રે.

 madhur mithidi che vashani tari,

Aave aamne mithi nindar.

 

69.

નથી આવડતું એ નો ઉપાય છે,

પણ નથી કરવું એનો ઉપાય નથી.

Nathi aavdtu aa no upay che paan nathi karvu aano upay nathi.

 

70.

મન બહુ ચંચળ છે સાહેબ,

ક્યારેય બદલી જાય ઈ કહી ન શકાય.

 Maan to bahu chanchal che e kyarey badli jaay kahi na sakay.

 

71.

 સંબંધો ને સાચવવાં ખૂબ અઘરા છે સાહેબ,

હંમેશા પગલું સમજીને મૂકજો

Sambhadho ne sachavva khub aaghra che saheb hameshaa Paglu samji ne mukjo.

 

72.

બધું બદલતાં વાર નથી લાગતી,

આપણે તો માણસ છે

Badhu badalta vaar nathi lagti,to aapne to manash che.

 

73.

હવા એની દિશા બદલતો જાય,

પણ સૂરજ તો એક જ દિશામાં થી ઉગશે

Hava ani disha badlto jaay paan suraj aani disha mathij uuge.

 

74.

તમે ક્યારેય ઈ વ્યક્તિ ને ભુલશો નહિ જે તમારે માટે ધણું કરે છે પણ ઈ વ્યક્તિ ને ભુલી જાવ છો,

જે ધણું કરી ને પણ જતાવ તો નથી.

 Tame kyarey e vaykti ne bhulso nai je tamara mate khub kare che,

paan hamsha e vyakti ne bhuli jaao cho jevkari ne paan nathi jatavtu.

 

75.

ગરમી એવી કે બેસી ન શકાય,

છાંયડો એવો કે સૂઇ ન શકાય.

Garmi aavi ke basi na sakay chaaydo aavo kevsui na sakay.

 

76.

મંદિર બદલો કે કપડાં બદલો,

પણ એક વાર દિલ બદલી જુવો

Mandir badlo ke kapda badlo paan ek vaar Dil badli ne jovo.

 

77.

હાલ પૂછવાથી કોઈ ગયાન નથી મલતુ,

પણ એક આશા છે કે કોઈ આપણી સાથે છે સાહેબ

haal puch va thi koi gyan nathi malyu, Paan Aasha male che k koi aapdi Che Saheb.

 

78.

ધમંડી નથી હું સાહેબ,પણ જ્યાં દિલ આપ્યું છે ત્યાં મજબુર છું

Ghamandi nathi hu saheb paan jya Dil aapyu che tya majbur chu.

 

79.

સમય બધાય નો એક વાર આવે છે જ્યારે આવે ત્યારે એને જીવી જાણો

Samay badha no ek vaar aave jyare aave tyare jivi lo

 

80.

ટેવાયેલા છીએ સાહેબ,

વણાંક તો રોજ આવે

Tevayela che saheb valak to roj aave.

 

81.

જીવન ના બે વણાંક જન્મ થયો આ અને બીજુ મૃત્યુ

Jivan na be valak jivan ane mrityu.

 

82.

જો તમે કરશો કદર તમારી તો દુનિયા કરશે કદર તમારી.

Jo tame tamari kasar karso to duniya tamari kadar karse.

 

83.

મૌન રહી ને મારા મનન ની વાત તું જાણે,

એવો છે પ્રેમ આપણો

Moon rahi ne Maan ni vaat jane aavo che prem aapdo.

 

84.

જીંદગી હસ્તા હસ્તા જીવો સાહેબ તો ઈ ખુશ નુમા રહેશે

Zindagi hamesha hasta hasta jivo saheb to e khush raheshe.

 

85.

એક લો માણસ ક્યારેય દુઃખી નથી થતો ફક્ત કોઈ સાથ એનો છોડે ત્યારે આ ટુટી જાય છે.

Eklo manash kyarey dukhi Nathi hoto

Fakat koi saath aano chose to e tuti jaay Che.

 

86.

જો તમે સમજદાર હોય તો ભુલ જરુર સ્વીકાર જો,

કારણ કે જે સમજદાર નથી ઈ ક્યારેય ભુલ નહીં સ્વીકારે.

 

87.

 સત્ય હંમેશા કડવું હોય છે સાહેબ,

પણ ઈ હકીકત હોય છે.

 

88.

ખોટું કામ કરવું નહીં,

દુનિયા થીં ડરવુ નહીં,

 

89.

બાળક જ્યારે જન્મે ત્યારે માં ને નવું જીવન મળે.

 

90.

 પ્રેમ આ સંબંધ નું પ્રતિક,

ગુસ્સો ઈ ઇર્ષા નું મન.

 

91.

દુનિયા માં બોલી તો ધણી છે,

પણ પ્રેમ ની બોલી ઈ સર્વ સરેષઢ બોલી છે.

 

92. 

ચંદ્ર ની ચમક થી ચાંદની રાતમાં તારલાં નાચે ચમ ચમ.

उम्मीद करती हूँ कि good night suvichar in gujrati पढ़कर आपको मीठी नींद आएगी। Comment Section में मुझे ज़रूर बताएं कि कौन-सी शायरी आपको सबसे ज़्यादा पसंद आई।

Jeetal Shah