क्या आप भी love quotes in gujarati पढ़ने के शौक़ीन हैं, अगर हाँ तो यह संकलन आपके बहुत काम आएगा। 

love poem in gujarati, मन की भावनाओं और अनगिनत पलों को खुद में समेटे रहते हैं।  

इसलिए इस ब्लॉग में मैंने अद्भुत love shayari in gujarati जोड़ी हैं, जिन्हें आप कभी भी Share कर सकते हैं।

love quotes in gujarati | भावनाओं से भरपूर रचनाएं 

आइए love thoughts in gujarati पढ़ना शुरू करते हैं –

1.

 પ્રેમ માં તારા તો અમે છે ફિદા, લઈયે હજારો તમારી અદા

 Prem ma tara aame che Fida, laiye hazaro TamarI aada.

 

2.

 પ્યાર માં કોઈ ઉચ નીચ ન હોય.

Pyar ma koi uch nich na hoi

 

3.

સાથ તારો હસે તો દુનિયા રંગીન બની જશે

Saath taro jo hase duniya rangin bani jase.

 

4.

વાત તારી મારી ક્યારેય ખુટે નહીં. કહે ચાંદ ને આજ તું જરા થોભી જા.

Vaat tari mari kyarey khute nai, kahe chaand ne tu thobhi ja.

 

5.

 તારા ચહેરા પર નું સ્મિત જોઇ હું હરખાઈ તું છો મારા રદય ની દવાની.

Taara chera par nu Smith joi hu harkhai, tu cho mari radahey ni dava.

 

6.

સમય ને કહું થોડો રુકી જા હજુ તો તને મન ભરીને જોયું પણ નહીં.

Samay ne kahu thodo ruki ja, Haji to tane maan bhari ne joyu paan nathi

 

7.

ચંદ્ર ની રોષની તારી સામે ફિકી પડે.

Chandra ni roshni tari saame fiki pade.

 

8.

પ્રેમ ના બે મીઠાં બોલ કરે જીવન અનમોલ.

Prem na be mitha bol kare jivan anmol

 

9.

ભાર એવો આપજે કે જુકી ના શકું, સાથ એવો આપજે કે તારા વીના રહી ના શકું.

Bhaar aavo aapje ke juki na saku, saath aavo aapje ke tara vina rahi na saku.

 

10.

પ્રેમ એટલે તારા મારા મંન ની વાત.

Prem atle tara mara Maan ni vaat.

 

11.

 સાંજ નો વિસામો ત્યાં જ મળે જ્યાં આપણું કોઈ મળે.

Sanjh no visamo tayaj male jaya aapni koi male.

 

12.

વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો સુધી રાહ જોઇશ તારી.

Varso sudhi rahe joi hati ane varso sudhi rahe joise.

 

13.

તુ મારાં મા અને હુ તારા મા તારી હું ને મારો તું.

Tu mara ma ne hu Tara ma tari hu ne maro tu.

 

14.

રોજ મળે છે ને વાતો ઓછી થાય પણ ફોન પર કલાકો વાત થાય.

roj male che ne vaato kochi kare che,

Paan phone par kalak vaat thai.

 

15.

પ્રેમ કર્યા પછી પણ તારી ચાહત ઓછી નહીં કરું.

Prem karya pachi paan tari chahat oochi nai karu.

 

16.

બે મીઠાં બોલ કરે આપણી જીંદગી અનમોલ.

Be mitha bol kare zindagi anmol.

 

17.

ડાબા હાથે મેં કર્યું દિલ નું દાન, જમણા હાથની લકીર પર લખ્યું તારું નામ

Dabha haathe didhu dil tare naam ane jamna haath ni lakir par lakhayu taru naam.

 

18.

કોઈ એવો સંબંધ તો રાખો જ્યાં આપણું મન હળવું કરી શકાય બાકી તો સંબંધ સાચવવા પડે.

Koi aavo sambandh to rakho jaya aapni maan halvu kari sakay baki to sambandh sachavva j pade Che.

 

19.

પતિ પત્ની વચ્ચે નો પ્રેમ એટલે ખાટી મીઠી નોક જોક.

Pati patni bacche no prem atle khati mithi nokjok

 

20.

ક્યાં રહ્યા એવાં હવે સંબંધ નામ થી, હું તને પુછુ મારા વ્હાલા ‌‌, ચાંદ મારો કેમ છે.

Kya rahta aava sambandh naamthi hu tane puchu mara vala , chand maro Kem che.

 

21.

જ્યાં મળ્યા બે મન ત્યાં ખિલ્યો પ્રેમ ના સંબંધ.

Jaya malya be maan tya khilya prem na sambandh.

 

22.

આંગડી પકડીને ને ચાલતા શીખવ્યું તમે,નયન માં પ્રેમ ની તસ્વીર બનાવી તમે.

Aangdi pakdi ne chalta shikhavyu tame, nayan ma prem ni tasvir banavi tame.

 

23.

રાધા તો ગોરી હતી અને કાનુડો શ્યામ, તોય બેઉ એક બીજા ના ભુલ્યા તા ભાન.

Radha to gori hati ane kanudo shyam, thoye ek bija ma bhulya ta bhan

 

24.

અમે આવતાં તા તમે જતાં તા અમને જોઈને તમે રડી શી પડયા.

Aame aavta ta tame jatata aamne joi na tame radi si padya.

 

25.

તારી આખ નો દિવાનો હું,

તારી એક ઝલક નો મસ્તાનો હું

તારા રુપ નો પાગલ હું,

તારી બધી અદા નો ધાયલ હું.

Tari aakh no divano hu,

tari ek jalak no mastano hu

tara roop no pagal hu,

tari badhij aada no ghayal hu.

 

26.

આ જન્મમાં કોઈ મળે કે ના મળે,

હું તો છું તારા પ્રેમ નો દિવાનો.

Aajanam ma koi male ke na male hu to chu tara prem no divano.

 

27.

આંખો થી આંખો ના ઇશારા સમજી તો લે જરા તારા દિલમાં મારા પ્રેમ વરસાવી તો લે જરા.

Aakho thi aakho na ishra samji to le jara tara dil ma prem Vasavi to le.

 

28.

મન છે મારું એટલું ધેલું,

તારા વિના હું એક ક્ષણ પણ ના જેલુ

Maan che maru atlu ghelu, tara vina hu kai Na jelu.

 

29.

કહે છે મને બઘાં મીરા પણ હ તો છું તારા પ્રેમ ની દિવાની .

Kahe Che mane badha Mira hu chu tara prem ni divani.

 

30.

 રંગબેરંગી દુનિયા માં ખિલસે ફૂલ અનેક,

પ્રેમ કરવા માટે મારા જેવા મળશે એક. 

Rang be rangin duniya me khilse phool anek prem karva mate malse ek.

 

31.

સાથ તું મારો નિભાવ જે એવો,

રાધા અને કૃષ્ણ જેવો

Radha ne Krishna jevi saath aapdo,

saath tu maro nibhav je.

 

32.

વહેતી નદી ને પકડવાની કોશિશ હું કરું,

તારા પ્રેમ ની સીમા હું માપી ના શકું

Baheti nadi ne pakadvani koshish hu karu tara prem ni seema hu mapi ba saku. 

 

33.

તારો ને મારો સાથ ક્યારેય આ તુટશે નહીં,

પ્રેમ ક્યારે ય આ ખુટશે નહીં.

Taro ne maro aa saath kayarey tut se nai prem aapdo aa khutshe nai.

 

34.

મારા પ્રેમ નું કોઈ મોલ નથી, માં તું છે અનમોલ.

Mara prem nu koi mol nahi tu che anmol.

 

35.

ભાઈ અને બહેન ના સંબંધ માં હીરા મોતી ના જડાવ છે,

ડગલે ને પગલે અનેક પડાવ છે.

Bhai ane bahen na sambandh ma Hira moti na jadav che,

dagle ne pagle Anek padav che.

 

36.

પ્રેમ ની સીમા કોઈ હોતી નથી,

પ્રેમ તો બસ એક મીઠો સંબંધ છે.

Prem ni seema koi hoti nathi,

prem to bus ek mitho sambandh che.

 

37.

હું ઉદાસ હોઉ ત્યારે તું સાથ આપજે મારો.

 Hu udash hou tyare saath aapje maro.

 

38.

તારા નખરા હું સહન કરીશ જીવન ભર,

તું તો છો મારી દિલ ની ધડકન

Tara nakhra hu sahan karish jivan bhar tu to che mari Dil ni dhadkan.

 

39.

તારી મુસ્કાન નો દિવાનો હું,

તારી બધી અદા પર વારી વારી જાઉં હું.

Tari muskan no divano hu,

tari badhi aada par vari vari jau.

 

40.

આ રાત જો ને કેટલી મતલબી છે,

તું મારા સ્વપ્ના માં પણ આવે છે.

Aa raat jone ketli matlabi che tu mara sapna ma aave che.

 

41.

તારા રૂપ ને જોઈ ચાંદ સરમાઈ છે,

બાગ બગીચા માં ખિલેલા ‌ફૂલ તને જોઈ કરમાઈ છે.

Tara rup na joi chand sarmay che baag bagicha ma khilela phool tane joi karmay che.

 

42.

હું નસીબદાર છું કેમ કે તારો સાથ મને મળ્યો છે.

Hu nasib dar chu Kem ke taro saath mane malyo che.

 

43.

વિશ્વાસ શબ્દ નાનો છે, પણ એનુ મહત્વ ધણું મોટુ છે.

Vishwas sabdh nano che paan anu mahatva ghanu motu che.

 

44.

મન ની વાત મનમાં ન રહી જાય,

સાહેબ પ્રેમ કરતા હોય તો તરતજ કહી દેજો.

Maan ni vaat maan ma na rahi Jai, saheb prem karta hoi to tarat kahi dejo.

 

45.

પ્રેમ માં લાગણી અને વિશ્વાસ ન હોય તો ભરોસો તુટી જાય છે.

Prem ma lagani ane bharoso na hoi to bharoso tuti Jai.

 

46.

મહેન્દી જે હાથ મા રચે છે ઈ મહેન્દી વાળા હાથ ક્યારેક પોતાના સ્વાભિમાન માટે પણ ઉઢે છે.

Mehendi je haath ma rache che e mehendi vala haath kyarek potana swabhiman maate paan udhe che.

 

47.

સાથ એવો આપજે કે તારા પર ભરોસો કરી શકું,

માન એવું આપીશ કે દુનિયા તારા ચરણોમાં અર્પણ કરીશ.

Saath aavo aapje ke taara par bharoso kari sakay,

maan aavu aapish ke duniya tara charano ma arpan karish.

 

48.

સોના ચાંદી ના દિવાના સૌ,

અને હુ છુ તારા પ્રેમ નો દિવાનો.

Sona Chandi na divana sau,

ane Hu chu tara prem no divano.

 

49.

તારો છું હું બસ તારો જ,

જો જે બેવફાઈ તું ન કરતી.

Taro chu hu bus taro j joje bewafai tu nai karti.

 

50.

માં નો પ્રેમ અને બાપ ની છત્રછાયા નું કોઈ મોલ નથી સાહબ.

Ma no prem ane baap ne chatra chaya nu koi mol nathi saheb.

 

51.

દિકરી કાળજા ની કટકી છે સાહેબ,

બાપ જ્યારે કન્યાદાન આપે ને ત્યારે બાપ નું કલેજું ગર્વ થી ઉચુ થઈ જાય.

 Dikri kalja ni Kati che, saheb baap jayare kanyadaan aape ne tayare baap nu kaleju garv thi uchu thai jaai.

 

52.

આખો માં નથી ઉંઘ, દિલ માં નથી ચૈન,

પ્રેમ છે એટલો કે નથી મને કોઈ ભાન

Aakho ma nathi ungh,

dil ma nathi chen prem che atlo k nathi mane koi nu bhaan.

 

53.

છું તારા રુપ નો દિવાનો,

છું તારા બોલનો બંધાણી, ચાંદ પણ પડે ફિકો તારી સામે.

Chu tara rup no divano,tara bolno bandhani chand paan pade phiko tari saame

 

54.

જીંદગી તારી પાસે માગું એક ચીજ, આપજે પ્રેમ એટલો કે બસ મારો જ બનીને રહે.

Zindagi tari paase mangu ek chij aapje prem atlo k maroj banine rahe.

 

55.

તું બસ એક આખ નો ઈશારો કર , તારા માટે તો બસ જાન પણ હાજર કરી દઇશ.

Tu bus ek aakhno isharo kar tara mate to jaan paan hajir kari daish.

 

56.

મને તો બસ તારા સ્નેહ ની જરૂર છે, તું ધીમે-ધીમે તો વરસ

Mane to bus tara sneh ni zaroor che tu dhime dhime to varsh.

 

57.

હું નથી કહેતી કે તારા વીના બહુ સુનું સુનું લાગે છે,

પણ હા એટલું કહીશ કે તારા વીના સાંજ એકલી લાગે છે

Hu nathi kaheti k tara vina bahu sunu sunu lage che,

paan ha atlu jaroor kahish ke tara vina sanjh aakli lage che.

 

58.

દુનિયા માં બધુંજ કિંમતી છે,

બસ માન અભિમાન નો ખેલ છે.

Duniya ma badhuj kimti che bus maan abhiman no khel che. 

 

59.

સમય ની ગતી ધીમી પડશે નહીં,

જીંદગી હવે રુક શે નહીં

Samay ni gati dhimi padshe nahi zindagi have ruk she nahi.

 

60.

જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર દાદાગીરી અને હક જતાવ વા લાગે તો સમજવું કે એ તમને ખુબ પ્રેમ કરે છે.

Jayare koi vayakti tamara paar dadagiri ane haak jatave to samaj vau ke e tamne khub prem kare che.

 

61.

 મારી ખુશી તારી ખુશી માં જ છે.

Mari khusi tari khushi Maj che.

 

62.

જ્યાં એક બીજા ના વિચારો મળે ત્યાં પ્રેમ હોય છે.

Jaya ek bijana vichaar male tya prem hoi.

 

63.

જ્યારે કોઈ વ્યક્તિ ને તમે પ્રેમ કરો ને સાહેબ ત્યારે તન નહીં પણ મન ની સુન્દર તા જો જો.

Jayare koi vayakti tamne prem karne saheb,

tyare taan nahi maan ni sunder ta jo jo.

 

64.

કિસ્મત હશે તો કદાચ આપણે મળશું પણ તારી ચાહત મારા હાથ માં છે.

Kismat hashe to kadach aapne malsu tari chaahat mara haath ma che.

 

65.

તું મારા થી નારાજ થાય તો મને તેનો ઉપાય બતાવ જે.

Tu mara thi naraj thai to mane ano uppay batavje.

 

66.

જો હશે સાથ તારો તો તારા માટે હું દુનિયા થી લડી લઇશ.

Jo hase saath taro to duniya thi hu ladi laise.

 

67.

સમી સાંજે બેઢી હું કિનારે, આંખો બંધ કરી તો થયું તારું આગમન

Sami sanje badhi hu kinare aakho bandh Kari to thayu taru aagman.

 

68.

દિકરી જન્મે એટલે , પિતા ગર્વ થી કહે ધર આંગણે લક્ષ્મી પધારી.

Dikri janme atle pita garv thi kahe ghar aangde laxmi padhari.

 

69.

ખબર ના પડી કે અમે કઇ ફરિયાદ ના શિકાર બની ગયા મન સાફ હતું તોય ગુનેગાર થઈ ગયા.

Khabar na padi k aame kai fariyad na sikar bani gaya maan saaf hatu to paan gunegar bani gaya.

 

70.

એક વાર દુઃખ સહન કરી લીધુ, ને બસ હવે એની આદત પડી ગઈ છે.

Ek vaar dukh sahan kari lidhu ne bus have aane adat padi gai che.

 

71.

 મને નજર અંદાજ કરી ને તમે મ્હેલ માં ફરી ફૂલ ખિલાવ્યા.

Mane nazar aandaz kari ne tame mahel ma phool khilavya

 

72.

મીઠી યાદો રહી જાય છે સાહેબ, સમય બધૉ લૂંટી જાય છે.

Mithi yaado rahi jaai che saheb, samay badho luti jaay Che.

 

73.

તારું મન જો ભરાય જાય ને તો, દુર થઈ જજે પણ બદલાઈ જતો નહિ.

Taru maan jo bharay ne to dur thai jaje paan badlai jato nahi.

 

74.

તારા વગરની જિંદગી ક્યારેય આકી નહોતી,

બસ એક સમય છે જે બધું ભુલાવી દે છે.

Tara vagar ni zindagi aaki nahati bus ek samay che je badhu bhulavi de che.

 

75.

તને છોડીને ફક્ત અફસોસ થયો,મારું કોઈ રહ્યું નહિ.

Tane chodi fakat afshosh thayo maru rahyu nai

 

76.

I love you કહેનારા તો ધણા હશે,

પણ I miss you કહેનારુ હું એક જ હઈશ.

I love you kahenara to Ghana hashe paan I miss you kahenaru hu ekj hoi sh.

 

77. 

I am always with you, કહી કેમ મજધારે મુકીને ચાલ્યા ગયા.

I am always with you kahi maghthar ma Kem muki gaya.

 

78.

તું છો પતંગ અને હુ તારી ડોર, પછી કોઈ બીજું ન આવે અહીં ઓર

Tu cho patang ane Hu tari door pachi koi Biju na aave ahi auur

 

79.

કોઈ યાદ કરે કે ન કરે તું મને જરૂર યાદ કરીશ

Koi yaad kare ke na kare tu mane jaroor yaad karje.

 

80.

મારી જીન્દગી માં તારા સિવાય કોઈ અન્ય નહીં આવે.

Mari zindagi ma tara sivay koi aanay nahi aave.

 

81.

 સોનું ઈ સોનું , પિતળ આ પિતળ એવોજ રહેશે પ્રેમ આપળો જીવન ભર

Sonu e Sonu pital e pital aavoj raheshe prem aapdo jivan bhar 

 

82.

સ્મિત જોઇ તારું હરખાઈ હું જાઉં, દુનિયા ના દુઃખ ભુલી શરમાઈ હું જાઉં.

Smith joi taru hu harkhai jaau , duniya na dukh bhuli sarmay hu jaau.

 

83.

ખોટું કહે છે લોકો પ્રેમ દિલ થી થાય છે આંખો થી નહીં.

Khotu kahe che loko prem dil thi thai Che aakhoe thi nai.

 

84.

પોતાની પાસે હજારો ટેન્શન હશે પણ છતાંય મને કહે હું છું જરાય ચિંતા ન કરિશ.

Potani paase hajaro tension hase paan chatay mane kahe hu chu jaray chinta na karish.

 

85.

ખાસ મિત્ર એટલે જે સુખ દુઃખમાં સાથ આપે.

Khash mitra atle je sukh dukh saath aape.

 

86.

પ્રેમ એ ઇશ્વર ની દેન છે સાહેબ, ક્યારેય એની ટીકા ન કરવી.

Prem e Ishwar ni den che saheb kayare ani tika na karvi.

 

87.

હું તારા મનમાં વસુ અને તું મારાં મનમાં, તોય, આપણામાં આ દુરિ શુ કામ

Hu tara maan ma Vasu ane tu mara Maan ma toy.

 

88. 

ધમંડ અને દારુ બેઉ એક બીજા જેવાં છે, ક્યારેય કોને ચડી જાય ખબર ન પડે.

Ghamand ane daaru bau ek bija jeva che,

Kyarey kone chadi jaay khabar na pade

 

89.

મીઠી વાણી બોલનાર જગ જીતી જાય છે.

Mithi vaani bolo jag jiti jaay Che.

 

90.

તમારા મનમાં જો કડવાશ હશે તો તમે ક્યારેય આગળ વધી નહીં શકો.

Tamara maan ma jo kadvash hashe to tame kararey aagal vadhi nahi sake.

 

91.

ખુશી માં ખુશ થવું પણ અમુક વાતો ભૂલી જવું જોઈએ.

Khusi ma kush thavu paan vaato bhuli javu jaove.

 

92.

માણસ. એક મુખોટા અનેક.

Manash ek mukhota anek.

 

93.

તને મારું ક્યાં ભાન છે, મને તારું માન છે.

Tane maru kya bhaan Che mane taru maan che.

 

94.

સ્વભાવ એવો રાખો કે તમારું માન રહે, બોલ એવા બોલો કે લોકો તમને યાદ કરે.

Swabhav aavo raakho kevtamaru maan rahe. Bol aava bolo ke loko tamne yaad kare.

उम्मीद करती हूँ कि love quotes in gujarati पढ़कर आपको किसी अपने की याद आई होगी। Comment Section में मुझे ज़रूर बताएं कि कौन-सी शायरी आपको सबसे ज़्यादा पसंद आई।

Jeetal Shah